પ્રકરણ-૫ યુક્લિડની ભૂમિતિનો પરિચય :-
Secondary and Higher Secondary School (GSEB Board) Managed by Shri Saraswati Vidhya Mandal, ORI.
22 August, 2020
ધોરણ : 9ની ઓગષ્ટ માસની એક્મ ક્સોટી માટે વિજ્ઞાન વિષયનાં વિડિયો. :: પ્રકરણ : 1 : સંખ્યા પદ્વતિ, પ્રકરણ-૨ બહુપદીઓ
પ્રકરણ-૧ સંખ્યા પદ્વતિ :-
પ્રકરણ-૨ બહુપદીઓ :-
ધોરણ : ૧૦ની ઓગષ્ટ માસની એક્મ ક્સોટી માટે વિજ્ઞાન વિષયનાં વિડિયો. :: પ્રકરણ : 6 : જૈવિક ક્રિયાઓ, પ્રકરણ : 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન.
પ્રકરણ : 6 : જૈવિક ક્રિયાઓ :-
ભાગ 1 :-
ભાગ 2 :-
ભાગ 3 :-
ભાગ 4 :-
ભાગ 5 :-
ભાગ 1 :-
ભાગ 2 :-
ભાગ 3 :-
ધોરણ : ૧૦ની ઓગષ્ટ માસની એક્મ ક્સોટી માટે વિજ્ઞાન વિષયનાં વિડિયો. :: પ્રકરણ : ૧ :રાસાયણિક પ્રકિયાઓ અને સમીકરણો, પ્રકરણ : 15 : આપણું પર્યાવરણ.
પ્રકરણ 1. રાસાયણિક પ્રકિયાઓ અને સમીકરણો :-
Physical and Chemical Changes :-
1.1 રાસાયણિક સમીકરણો :-
1.2 રાસાયણિક પ્રકિયાઓના પ્રકાર :-
સ્વાધ્યાય
ભાગ 1 :-
ભાગ 2 :-
ભાગ 3 :-
01 July, 2020
ધોરણ : ૧૦ની જુલાઈ માસની એક્મ ક્સોટી માટે સામાજીક વિજ્ઞાન વિષયનાં વિડિયો. :: પ્રકરણ : ૧, ૮ અને ૧૫
પ્રકરણ : ૧ ભારતનો વારસો
1. https://www.youtube.com/watch?v=pWJkKEPz__o&list=PL_Rg-Px4B9pI9Ks-X26oIuB7IB6ZjxZ7c&index=1
2. https://www.youtube.com/watch?v=XYg5g8kp0ak&list=PL_Rg-Px4B9pI9Ks-X26oIuB7IB6ZjxZ7c&index=2
પ્રકરણ ૮
કુદરતી સંસાધનો
1. https://www.youtube.com/watch?v=-38-ahrjhAQ&list=PL_Rg-Px4B9pI9Ks-X26oIuB7IB6ZjxZ7c&index=16
2.
https://www.youtube.com/watch?v=NjwnA1UcmLM&list=PL_Rg-Px4B9pI9Ks-X26oIuB7IB6ZjxZ7c&index=17
પ્રકરણ
૧૫ આર્થિક વિકાસ
1. https://www.youtube.com/watch?v=npxnrxwmVfc&list=PL_Rg-Px4B9pI9Ks-X26oIuB7IB6ZjxZ7c&index=29
2. https://www.youtube.com/watch?v=82CWblRwTOk&list=PL_Rg-Px4B9pI9Ks-X26oIuB7IB6ZjxZ7c&index=30
3. https://www.youtube.com/watch?v=jnqQxpz8n0M&list=PL_Rg-Px4B9pI9Ks-X26oIuB7IB6ZjxZ7c&index=31
ધોરણ : ૧૦ની જુલાઈ માસની એકમ ક્સોટી માટે ગણિત વિષયનાં વિડિયો. :: પ્રકરણ : 1 વાસ્તવિક સંખ્યાઓ. // પ્રકરણ : 15 સંભાવના.
પ્રકરણ
: 1 વાસ્તવિક
સંખ્યાઓ.
1. https://www.youtube.com/watch?v=T3OO7oNXj9s&list=PL_Rg-Px4B9pIPuHtoxznPgGbS7uyhEKmC&index=1
2. https://www.youtube.com/watch?v=Fy4bGPQl98w&list=PL_Rg-Px4B9pIPuHtoxznPgGbS7uyhEKmC&index=2
3. https://www.youtube.com/watch?v=3QlnMIo_IJk&list=PL_Rg-Px4B9pIPuHtoxznPgGbS7uyhEKmC&index=3
4. https://www.youtube.com/watch?v=8mM8Iw--HWo&list=PL_Rg-Px4B9pIPuHtoxznPgGbS7uyhEKmC&index=4
પ્રકરણ
: 15
સંભાવના.
1. https://www.youtube.com/watch?v=XoMMoFUrNLg&list=PL_Rg-Px4B9pIPuHtoxznPgGbS7uyhEKmC&index=56
2. https://www.youtube.com/watch?v=mk-0ZTGzak4&list=PL_Rg-Px4B9pIPuHtoxznPgGbS7uyhEKmC&index=57
ધોરણ : ૯ની જુલાઈ માસની એકમ ક્સોટી માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીનાં વિડિયો. :: પ્રકરણ-૫ - સજીવનો પાયાનો એકમ
પ્રકરણ-૫ સજીવનો પાયાનો એકમ - ૫
1. https://www.youtube.com/watch?v=B2sUKZKzZy8&list=PL_Rg-Px4B9pKzT9iGf7jzO4DAE63VQdoS&index=17
2. https://www.youtube.com/watch?v=UbKhuZkG8Pc&list=PL_Rg-Px4B9pKzT9iGf7jzO4DAE63VQdoS&index=18
3. https://www.youtube.com/watch?v=jMYXVEsSYys&list=PL_Rg-Px4B9pKzT9iGf7jzO4DAE63VQdoS&index=19
4. https://www.youtube.com/watch?v=eycBTO-H3zQ&list=PL_Rg-Px4B9pKzT9iGf7jzO4DAE63VQdoS&index=20
5. https://www.youtube.com/watch?v=G3daMbP5b04&list=PL_Rg-Px4B9pKzT9iGf7jzO4DAE63VQdoS&index=21
ધોરણ : ૯ની જુલાઈ માસની એકમ ક્સોટી માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીનાં વિડિયો. : પ્રકરણ-૧ આપણી આસપાસમાં દ્રવ્ય – ૧
પ્રકરણ-૧ આપણી આસપાસમાં દ્રવ્ય – ૧
1. https://www.youtube.com/watch?v=32geBN1pno0&list=PL_Rg-Px4B9pKzT9iGf7jzO4DAE63VQdoS
તા.૦૧/૦૭/૨૦૨૦નું હોમ લર્નિંગ :: વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ : ૩ થી ૧૨ ની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો....
ધોરણ – ૩
https://diksha.gov.in/play/content/do_31305392182332620811793
ધોરણ – ૪
https://diksha.gov.in/play/content/do_31305392328927641612213
ધોરણ – ૫
https://diksha.gov.in/play/content/do_31305393433412403211301
ધોરણ – ૬
https://diksha.gov.in/play/content/do_31305394047168512011944
ધોરણ – ૭
https://diksha.gov.in/play/content/do_31305394488274124811306
ધોરણ – ૮
https://diksha.gov.in/play/content/do_31305394948338483211948
ધોરણ-૯
https://diksha.gov.in/play/content/do_31305395527266304011812
https://www.youtube.com/watch?v=xVJbs_RBOe0&list=PL_Rg-Px4B9pKzT9iGf7jzO4DAE63VQdoS&index=5
ધોરણ-૧૦
https://www.youtube.com/watch?v=8mM8Iw--HWo&list=PL_Rg-Px4B9pIPuHtoxznPgGbS7uyhEKmC&index=4
ધોરણ-૧૧
https://www.youtube.com/watch?v=4ehXvni7r1M&list=PL_Rg-Px4B9pLF6z4jCYB1335AgQNje-6i&index=4
ધોરણ-૧૨
https://diksha.gov.in/play/content/do_31305395672835686411950
25 June, 2020
તા.૨૬/૦૬/૨૦૨૦નું હોમ લર્નિંગ :: વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ : ૩ થી ૧૨ (Science-Biology)ની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો....
તા.૨૬/૦૬/૨૦૨૦નું હોમ લર્નિંગ :: વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ : ૩ થી ૧૧ ની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો....
ધોરણ – ૩
https://diksha.gov.in/play/content/do_31304908383517900811449
ધોરણ – ૪
https://diksha.gov.in/play/content/do_31304908493468467211081
ધોરણ – ૫
https://diksha.gov.in/play/content/do_31304908574541414411856
ધોરણ – ૬
https://diksha.gov.in/play/content/do_31304909026854502411858
ધોરણ – ૭
https://diksha.gov.in/play/content/do_31304909112746803211324
ધોરણ – ૮
https://diksha.gov.in/play/content/do_31304915727771238411109
ધોરણ-૯
https://diksha.gov.in/play/content/do_31304908669115596811881
ધોરણ-૧૦
https://diksha.gov.in/play/collection/do_31292030238346444812397?contentType=TextBook
ધોરણ-૧૧
https://diksha.gov.in/play/content/do_31304908817598873611857
ધોરણ-૧૨ SCENCE : Biology
https://diksha.gov.in/play/content/do_3130504231103037441248?contentType=ExplanationResource
23 June, 2020
મરા બાળકને ખાનગી શાળામાં ભાણાવવું કે ગ્રાન્ટેડ / સરકારી શાળામાં ???????
હમણાં હમણાં ખાનગી શાળાઓની ફી ઘટાડવા અથવા ફી માફી માટે વાલીઓ મેદાને પડયા છે. ભાઈ શું કામ ફી ઘટાડે? લાખો રુપિયા ફી ભરનાર વાલીઓને ત્રણ મહીનાની ફી ભારે પડે છે? સરકાર શા માટે તમારી ફી ભરે? સરકારે તમને સરકારી શાળામાં મફત શિક્ષણની વ્યવસ્થા આપેલી જ છે. ત્યાં તમારા બાળકને દાખલ કરી આવો ચોપડા અને યુનીફોર્મ પણ આપવામાં આવશે. પણ તમારે રુપિયા ખર્ચયાનો આત્મસંતોષ લેવો છે. સમાજમાં બેસીને મારા છોકરાની પોણાં બે લાખ ફી ભરુ છું એવું ગૌરવ લેવું છે. તો એ ગૌરવ લેવાનો ચાર્જ આપવો જ પડશે. તમારા બાળકને સંજવારી કાઢતા કે પોતુ કરતાં નથી શીખવવું અથવા નાનપ અનુભવવી છે તો તેમની સફાઈના પૈસા પણ તમારે ચુકવવા પડશે જ. બગીચામાં પાણી પાવા કે બે ચાર રોપાં વાવવા ગારાવાળા હાથ નથી થવા દેવા તો તેનો પણ ચાર્જ ચુકવવો પડશે. મધ્યાહન ભોજનની ખીચડી તમારાં છોકરાંને નહીં ભાવે તો કેન્ટીનનું બીલ ભરવું પડે. એકાદ કિમી તમારું છોકરું નથી ચાલી શકતું તો વાહન ભાડું ચુકવો. રુપિયાના જોરે શિક્ષકો અને શાળાને ખરીદી શકતા હોય તેવા અહોભાવથી રોફ જમાવનાર મા-બાપ એમના બાળકો પાસે વડીલો પ્રત્યે આદર અને વિનમ્રતાની અપેક્ષા રાખવી અસ્થાને છે. આ આખી પ્રક્રિયામાંથી પસાર થયેલ બાળકને આત્મનિર્ભર બનાવવું શકય બનશે ખરુ?
આજના સમયમાં શિક્ષણ એટલે શું? બસ બે ચાર અંગ્રેજીના વાકયો ફાડે. બે ત્રણ ઈંગ્લીશની પોએમ બોલે! યાદ
શકિત અને જ્ઞાન બે વચ્ચે ભેદ ખબર નથી રહયો.
અરે ભલા માણસ જેમને અંગ્રેજીના બે વાકય નથી આવડતાં એ પદમશ્રી ભીખુદાનભાઈ
ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવાની છ જણાંની સમિતીમાં હતા. બારમા ધોરણના પરિણામના બીજા
દિવસે આપણે છાપાં વાંચીએ જ છીએ. એક રીક્ષાવાળાનો છોકરો બોર્ડમાં ત્રીજો. ઘરકામ કરતી વિધવાનો દિકરો
બોર્ડમાં બીજા ક્રમે ઉતિર્ણ, ડ્રાઈવરની દિકરી ટોપટેનમાં, ખેતી કામની સાથે સાથે ખેડુત પુત્રએ
મેળવ્યુ બોર્ડમાં ચોથું સ્થાન,
સામાન્યત: માતા-પિતાને બાળકના શિક્ષણ કરતા પોતાનું સ્ટેટસ અને પોતાના
અધુરા સપના વધારે અગત્યના હોય છે. ખાસ વર્તમાન સમયમાં મારો દિકરો અને રિક્ષાવાળાનો દિકરો એક શાળામાં કેવી રીતે ભણે? અમારા પૈસાદારના બાળકો મોંઘી શાળામાં જાય એ માનસિકતાએ શિક્ષણમાં
વ્યાપાર પેદા કર્યો. અને સરકારે પણ હવે આ ખુલ્લા વ્યાપાર પર ટેક્ષ નાખી અને
વ્યાપારની વ્યાખ્યામાં સમાવી લેવો જોઈએ. ટેક્ષની આવક થાય.
અત્યારના
મા-બાપ બાળકને એક પણ સંઘર્ષ કરવો પડે એ પરિસ્થિતિ સર્જાવા જ નથી દેતાં. જો સો
શિક્ષિત અને સો અભણ મા-બાપનો સર્વે કરવામાં આવે તો અભણ મા-બાપના બોળકોની સફળતાનો
રેસીયો ઉચો મળશે. કારણ શિક્ષિત માણસો બાળકને શું ભણવું શું ન ભણવું બાળકના બદલે
પોતે નકકી કરે છે.
શિક્ષણએ જીવન
જીવવાની કળા શીખવે છે. નહી કે ખાલી પૈસા કમાતાં! ખાલી પૈસાથી ચાલતું હોય તો સુશાંત
રાજપુત વરસે એકસો સાઈઠ કરોડ કમાતો હતો. તમારુ બાળક બીજા બાળક કરતા બે માર્ક ઓછા
આવતાં ડીપ્રેશનમાં આવે છે તો સમજો આપણે શિક્ષણ અપવામાં સરેઆમ નિષ્ફળ છીએ. શિક્ષણ
સફળતાને પચાવતાં અને નિષ્ફળતાને સહન કરતાં શીખવે છે. એ ત્યારે જ શકય બનશે જયારે એક
લાદીના કારખાનાવાળાના દિકરાના લંચબોક્ષમાંથી મજુરનો છોકરો પાસ્તા ખાતો હોય. મજુરના
છોકરાની કોથળીમાંથી કારખાનાવાળાનો છોકરો બે ચાર રાયણાં ખાતો હોય. દરેક
પરિસ્થિતિમાં કેમ ટકી રહેવું એ એક બીજા ભિન્નતા ધરાવતા વિદ્યાર્થી સાથે ભણતા હોય
ત્યારે જ શીખવા મળે. નહી કે એક જ સરખી કેડરના વિદ્યાર્થીઓ વચ્ચે ભણવાથી. ટકા આવવા
જરુરી છે પણ બીજા બાળક સાથે હરીફાઈમાં ઉતારવાની જરુર નથી. નવ્વાણું ટકા લાવનારને
મહેમાન સાથે બેસી બે વાતો કરતા નથી આવડતી. દસ બારમાં નિષ્ફળ ગયેલા અને ડોકટર નથી બન્યાએ
અત્યારે કલાસ વન ટુ અધિકારીઓ બની ગયા છે અને આ નવ્વાણું ટકા વાળાના દવાખાના પર
રેઈડ પાડી શકે છે.
ખાનગી શાળામાં આપણે
જેટલા રુપિયા ભરીએ છીએ અને જેટલો સમય આપીએ છીએ એનાથી અડધા રુપિયા અને અડધો સમય
આપણાં ગામની શાળામાં આપીએ તો, આપણાં બાળકો તો ભણશે પણ આપણાં ગામના
ગરીબ બાળકો પણ ભણી શકશે. પણ જો એ ઈર્ષાથી જ ખાનગીમાં ભણાવતા હોય તો અલગ વાત છે.
લી.
એક
સરકારી / ગ્રાન્ટેડ શાળાનો શિક્ષક
જો તમે નબળી નાણાકીય પરિસ્થિતિમાંથી આવતા કોઈપણ તેજસ્વી વિદ્યાર્થીઓની નજીક છો તો આ સંસ્થનો સંપર્ક કરાવવા વિનંતી છે.........
જો તમે નબળી નાણાકીય પરિસ્થિતિમાંથી
આવતા કોઈપણ તેજસ્વી વિદ્યાર્થીઓની નજીક છો જેમણે આ વર્ષે તેમનું 10 મું
ધોરણ પૂર્ણ કર્યું છે અને 80% થી વધુ પરિણામ પ્રાપ્ત કર્યું હોય, તો કૃપા કરીને તેમને પ્રેરણા (PRERANA - Supported by Infosys foundation))
સંસ્થાનો સંપર્ક કરવા માટે જણાવશો.
આ સંસ્થા લેખિત કસોટી હાથ ધરે છે અને
જેઓ પરીક્ષણમાં સફળ થાય છે તેઓ તેમના આગળના અભ્યાસ માટે નાણાકીય સહાય માટે પાત્ર
બનશે.
કૃપા કરીને વિદ્યાર્થીઓને ફોર્મ મેળવવા
માટે નીચે જણાવેલ લોકોનો સંપર્ક કરવા જણાવશો :
સંપર્ક નંબરો:
1. શ્રીમતી સરસ્વતી - 9900906338
2. શ્રી શિવકુમાર - 99866
30301
3. શ્રીમતી બિંદુ - 99645
34667
ભલે તમને એવા કોઇ વિદ્યાર્થી વિશે ખબર
ન હોય, છતાંપણ, કૃપા કરીને આ માહિતીનો પ્રસાર કરો, કોઈકને આની જરૂર પડી શકે છે. www.infosys.com/infosys-foundation
તા.૨૪/૦૬/૨૦૨૦નું હોમ લર્નિંગ :: વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ : ૩ થી ૧૧ ની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો....
ધોરણ – ૩
https://diksha.gov.in/play/content/do_3130469151254446081711
ધોરણ – ૪
https://diksha.gov.in/play/content/do_3130469162798120961630
ધોરણ – ૫
https://diksha.gov.in/play/content/do_3130469169228267521712
ધોરણ – ૬
https://diksha.gov.in/play/content/do_3130469176422891521631
ધોરણ – ૭
https://diksha.gov.in/play/content/do_3130469184655360001911
ધોરણ – ૮
https://diksha.gov.in/play/content/do_3130469194074193921887
ધોરણ-૯
https://diksha.gov.in/play/content/do_3130469206167142401714
ધોરણ-૧૦
https://diksha.gov.in/play/collection/do_31292030238346444812397?contentType=TextBook
ધોરણ-૧૧
https://diksha.gov.in/play/content/do_3130469213692968961888
અમેરિકા સ્થિત ડૉ. ભરતભાઈ દેસાઈ અને તેમના પરિવાર તરફથી ઓરી હાઈસ્કૂલમાં તમામ વિદ્યાર્થીઓ માટે રોજ અલ્પાહાર........
https://www.facebook.com/100063693280726/posts/693826222750481/?mibextid=rS40aB7S9Ucbxw6v
-
https://www.facebook.com/100063693280726/posts/693826222750481/?mibextid=rS40aB7S9Ucbxw6v
-
પ્રકરણ : 6 : જૈવિક ક્રિયાઓ :- ભાગ 1 :- https://www.youtube.com/watch?v=Y2O0qEWZmD8&list=PL_Rg-Px4B9pKfQKFxcdOfBD2WQWZdvmQK&index=2...


