25 June, 2020

તા.૨૬/૦૬/૨૦૨૦નું હોમ લર્નિંગ :: વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ : ૩ થી ૧૨ (Science-Biology)ની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો....

તા.૨૬/૦૬/૨૦૨૦નું હોમ લર્નિંગ :: વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ : ૩ થી ૧૧ ની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો....

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304908383517900811449

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304908493468467211081

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304908574541414411856

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304909026854502411858

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304909112746803211324

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304915727771238411109

ધોરણ-૯

https://diksha.gov.in/play/content/do_31304908669115596811881

ધોરણ-૧૦

https://diksha.gov.in/play/collection/do_31292030238346444812397?contentType=TextBook

ધોરણ-૧૧

https://diksha.gov.in/play/content/do_31304908817598873611857

ધોરણ-૧૨ SCENCE : Biology

https://diksha.gov.in/play/content/do_3130504231103037441248?contentType=ExplanationResource


23 June, 2020

મરા બાળકને ખાનગી શાળામાં ભાણાવવું કે ગ્રાન્ટેડ / સરકારી શાળામાં ???????

                     હમણાં હમણાં ખાનગી શાળાઓની ફી ઘટાડવા અથવા ફી માફી માટે વાલીઓ મેદાને પડયા છે. ભાઈ શું કામ ફી ઘટાડેલાખો રુપિયા ફી ભરનાર વાલીઓને ત્રણ મહીનાની ફી ભારે પડે છે? સરકાર શા માટે તમારી ફી ભરે?  સરકારે તમને સરકારી શાળામાં મફત શિક્ષણની વ્યવસ્થા આપેલી જ છે. ત્યાં તમારા બાળકને દાખલ કરી આવો ચોપડા અને યુનીફોર્મ પણ આપવામાં આવશે. પણ તમારે રુપિયા ખર્ચયાનો આત્મસંતોષ લેવો છે. સમાજમાં બેસીને મારા છોકરાની પોણાં બે લાખ ફી ભરુ છું એવું ગૌરવ લેવું છે. તો એ ગૌરવ લેવાનો ચાર્જ આપવો જ પડશે. તમારા બાળકને સંજવારી કાઢતા કે પોતુ કરતાં નથી શીખવવું અથવા નાનપ અનુભવવી છે તો તેમની સફાઈના પૈસા પણ તમારે ચુકવવા પડશે જ. બગીચામાં પાણી પાવા કે બે ચાર રોપાં વાવવા ગારાવાળા હાથ નથી થવા દેવા તો તેનો પણ ચાર્જ ચુકવવો પડશે. મધ્યાહન ભોજનની ખીચડી તમારાં છોકરાંને નહીં ભાવે તો કેન્ટીનનું બીલ ભરવું પડે. એકાદ કિમી તમારું છોકરું નથી ચાલી શકતું તો વાહન ભાડું ચુકવો. રુપિયાના જોરે શિક્ષકો અને શાળાને ખરીદી શકતા હોય તેવા અહોભાવથી રોફ જમાવનાર મા-બાપ એમના બાળકો પાસે વડીલો પ્રત્યે આદર અને વિનમ્રતાની અપેક્ષા રાખવી અસ્થાને છે. આ આખી પ્રક્રિયામાંથી પસાર થયેલ બાળકને આત્મનિર્ભર બનાવવું શકય બનશે ખરુ?

              આજના સમયમાં શિક્ષણ એટલે શું?  બસ બે ચાર અંગ્રેજીના વાકયો ફાડે. બે ત્રણ ઈંગ્લીશની પોએમ બોલે! યાદ શકિત અને જ્ઞાન બે વચ્ચે ભેદ ખબર નથી રહયો.

            અરે ભલા માણસ જેમને અંગ્રેજીના બે વાકય નથી આવડતાં એ પદમશ્રી ભીખુદાનભાઈ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવાની છ જણાંની સમિતીમાં હતા. બારમા ધોરણના પરિણામના બીજા દિવસે આપણે છાપાં વાંચીએ જ છીએ.  એક રીક્ષાવાળાનો છોકરો બોર્ડમાં ત્રીજો. ઘરકામ કરતી વિધવાનો દિકરો બોર્ડમાં બીજા ક્રમે ઉતિર્ણ, ડ્રાઈવરની દિકરી ટોપટેનમાં, ખેતી કામની સાથે સાથે ખેડુત પુત્રએ મેળવ્યુ બોર્ડમાં ચોથું સ્થાન,

                    સામાન્યત: માતા-પિતાને બાળકના શિક્ષણ કરતા પોતાનું સ્ટેટસ અને પોતાના અધુરા સપના વધારે અગત્યના હોય છે. ખાસ વર્તમાન સમયમાં મારો દિકરો અને  રિક્ષાવાળાનો દિકરો એક શાળામાં કેવી રીતે ભણે?  અમારા પૈસાદારના બાળકો મોંઘી શાળામાં જાય એ માનસિકતાએ શિક્ષણમાં વ્યાપાર પેદા કર્યો. અને સરકારે પણ હવે આ ખુલ્લા વ્યાપાર પર ટેક્ષ નાખી અને વ્યાપારની વ્યાખ્યામાં સમાવી લેવો જોઈએ. ટેક્ષની આવક થાય.

                અત્યારના મા-બાપ બાળકને એક પણ સંઘર્ષ કરવો પડે એ પરિસ્થિતિ સર્જાવા જ નથી દેતાં. જો સો શિક્ષિત અને સો અભણ મા-બાપનો સર્વે કરવામાં આવે તો અભણ મા-બાપના બોળકોની સફળતાનો રેસીયો ઉચો મળશે. કારણ શિક્ષિત માણસો બાળકને શું ભણવું શું ન ભણવું બાળકના બદલે પોતે નકકી કરે છે.

          શિક્ષણએ જીવન જીવવાની કળા શીખવે છે. નહી કે ખાલી પૈસા કમાતાં! ખાલી પૈસાથી ચાલતું હોય તો સુશાંત રાજપુત વરસે એકસો સાઈઠ કરોડ કમાતો હતો. તમારુ બાળક બીજા બાળક કરતા બે માર્ક ઓછા આવતાં ડીપ્રેશનમાં આવે છે તો સમજો આપણે શિક્ષણ અપવામાં સરેઆમ નિષ્ફળ છીએ. શિક્ષણ સફળતાને પચાવતાં અને નિષ્ફળતાને સહન કરતાં શીખવે છે. એ ત્યારે જ શકય બનશે જયારે એક લાદીના કારખાનાવાળાના દિકરાના લંચબોક્ષમાંથી મજુરનો છોકરો પાસ્તા ખાતો હોય. મજુરના છોકરાની કોથળીમાંથી કારખાનાવાળાનો છોકરો બે ચાર રાયણાં ખાતો હોય. દરેક પરિસ્થિતિમાં કેમ ટકી રહેવું એ એક બીજા ભિન્નતા ધરાવતા વિદ્યાર્થી સાથે ભણતા હોય ત્યારે જ શીખવા મળે. નહી કે એક જ સરખી કેડરના વિદ્યાર્થીઓ વચ્ચે ભણવાથી. ટકા આવવા જરુરી છે પણ બીજા બાળક સાથે હરીફાઈમાં ઉતારવાની જરુર નથી. નવ્વાણું ટકા લાવનારને મહેમાન સાથે બેસી બે વાતો  કરતા નથી આવડતી. દસ બારમાં નિષ્ફળ ગયેલા અને ડોકટર નથી બન્યાએ અત્યારે કલાસ વન ટુ અધિકારીઓ બની ગયા છે અને આ નવ્વાણું ટકા વાળાના દવાખાના પર રેઈડ પાડી શકે છે.

          ખાનગી શાળામાં આપણે જેટલા રુપિયા ભરીએ છીએ અને જેટલો સમય આપીએ છીએ એનાથી અડધા રુપિયા અને અડધો સમય આપણાં ગામની શાળામાં આપીએ તો, આપણાં બાળકો તો ભણશે પણ આપણાં ગામના ગરીબ બાળકો પણ ભણી શકશે. પણ જો એ ઈર્ષાથી જ ખાનગીમાં ભણાવતા હોય તો અલગ વાત છે.

                                      લી.

                     એક સરકારી / ગ્રાન્ટેડ શાળાનો શિક્ષક


જો તમે નબળી નાણાકીય પરિસ્થિતિમાંથી આવતા કોઈપણ તેજસ્વી વિદ્યાર્થીઓની નજીક છો તો આ સંસ્થનો સંપર્ક કરાવવા વિનંતી છે.........


જો તમે નબળી નાણાકીય પરિસ્થિતિમાંથી આવતા કોઈપણ તેજસ્વી વિદ્યાર્થીઓની નજીક છો જેમણે આ વર્ષે તેમનું 10 મું ધોરણ પૂર્ણ કર્યું છે અને 80% થી વધુ પરિણામ પ્રાપ્ત કર્યું હોય, તો કૃપા કરીને તેમને પ્રેરણા (PRERANA - Supported by Infosys foundation)) સંસ્થાનો સંપર્ક કરવા માટે જણાવશો.

આ સંસ્થા લેખિત કસોટી હાથ ધરે છે અને જેઓ પરીક્ષણમાં સફળ થાય છે તેઓ તેમના આગળના અભ્યાસ માટે નાણાકીય સહાય માટે પાત્ર બનશે.

કૃપા કરીને વિદ્યાર્થીઓને ફોર્મ મેળવવા માટે નીચે જણાવેલ લોકોનો સંપર્ક કરવા જણાવશો :

સંપર્ક નંબરો:

1. શ્રીમતી સરસ્વતી - 9900906338

2. શ્રી શિવકુમાર - 99866 30301

3. શ્રીમતી બિંદુ - 99645 34667

 

ભલે તમને એવા કોઇ વિદ્યાર્થી વિશે ખબર ન હોય, છતાંપણ, કૃપા કરીને આ માહિતીનો પ્રસાર કરો, કોઈકને આની જરૂર પડી શકે છે. www.infosys.com/infosys-foundation


તા.૨૪/૦૬/૨૦૨૦નું હોમ લર્નિંગ :: વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ : ૩ થી ૧૧ ની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો....

ધોરણ

https://diksha.gov.in/play/content/do_3130469151254446081711

ધોરણ

https://diksha.gov.in/play/content/do_3130469162798120961630

ધોરણ

https://diksha.gov.in/play/content/do_3130469169228267521712

ધોરણ

https://diksha.gov.in/play/content/do_3130469176422891521631

ધોરણ

https://diksha.gov.in/play/content/do_3130469184655360001911

ધોરણ

https://diksha.gov.in/play/content/do_3130469194074193921887

ધોરણ-૯

https://diksha.gov.in/play/content/do_3130469206167142401714

ધોરણ-૧૦

https://diksha.gov.in/play/collection/do_31292030238346444812397?contentType=TextBook

ધોરણ-૧૧

https://diksha.gov.in/play/content/do_3130469213692968961888

 


21 June, 2020

તા.૨૨/૦૬/૨૦૨૦નું હોમ લર્નિંગ :: વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ : ૩ થી ૧૨ ની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો....

ધોરણ

https://diksha.gov.in/play/content/do_3130462555143536641650

ધોરણ

https://diksha.gov.in/play/content/do_3130462567368376321522

ધોરણ

https://diksha.gov.in/play/content/do_3130462575684403201840

ધોરણ

https://diksha.gov.in/play/content/do_3130462584248647681655

ધોરણ

https://diksha.gov.in/play/content/do_3130462594621030401487

ધોરણ

https://diksha.gov.in/play/content/do_3130462608659660801532

ધોરણ-૯

https://diksha.gov.in/play/content/do_3130462618600652801533

 

ધોરણ-૧૦ : પ્રકરણ 1. વાસ્તવિક સંખ્યાઓ (Real Numbers) :યુક્લીડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય

https://diksha.gov.in/play/collection/do_31291802624542310411579?contentType=TextBook

ધોરણ-૧૨

https://diksha.gov.in/play/content/do_3130462628022681601738


તા.૨૧/૦૬/૨૦૨૦નું હોમ લર્નિંગ :: વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ : ૯ થી ૧૨ ની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો....

ધોરણ :: ધોરણ-૯ ગણિત - પ્રકરણ-૧ સંખ્યા પદ્વતિ - ૧

https://www.youtube.com/watch?v=nDhNrLbDcVg&list=PL_Rg-Px4B9pLmhMO58weYwGUZtLMH3CGu&index=2&t=0s

ધોરણ ૧૦ :: ધોરણ 10 ગણિત પ્રકરણ-૧ વાસ્તવિક સંખ્યાઓ ભાગ-૧

https://www.youtube.com/watch?v=T3OO7oNXj9s&list=PL_Rg-Px4B9pIPuHtoxznPgGbS7uyhEKmC&index=2&t=0s

ધોરણ-૧૧  ::  ધોરણ ૧૧ નામાનાં મૂળતત્વો પ્રકરણ ૭ હિસાબી ધોરણો ભાગ ૧

https://www.youtube.com/watch?v=7M_vIWEUSSA&list=PL_Rg-Px4B9pLF6z4jCYB1335AgQNje-6i&index=25

 

ધોરણ-૧૨  :: પ્રકરણ-૧ ભાગીદારી વિષય પ્રવેશ (ભાગ-૧)

https://www.youtube.com/watch?v=KPAshlERyHc&list=PL_Rg-Px4B9pK0BTIC87FqjQMIpL-R1urQ


Gracing Method of SSC(Std :10) and HSC(Std :12) Board Exam March - 2020 : મર્ચ : ૨૦૨૦ ની બોર્ડની પરિક્ષાની ગ્રેસિગંની રીત......


20 June, 2020

તા.૨૧/૦૬/૨૦૨૦નું હોમ લર્નિંગ :: વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ : ૬ થી ૧૨ ની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો ...

ધોરણ

https://diksha.gov.in/play/content/do_3130455816134901761307

 ધોરણ

https://diksha.gov.in/play/content/do_3130455835906048001308

 ધોરણ

https://diksha.gov.in/play/content/do_3130455844145561601648

 ધોરણ-૯

https://diksha.gov.in/play/content/do_3130455855948677121291

 ધોરણ-૧૨

https://diksha.gov.in/play/content/do_3130455871361187841477


ધોરણ : ૧૦ની જુન મહિના માટે વિડીઓ લિંક : વિજ્ઞાન : પ્રકરણ - 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો - Video Link of Standard : 10 for June Month.

1.   ધોરણ 10 વિજ્ઞાન પ્ર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભાગ 4

2.   ધોરણ 10 વિજ્ઞાન પ્ર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભાગ 5


3.   ધોરણ 10 વિજ્ઞાન પ્ર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભાગ 6

તા. ૧૭/૦૬/૨૦૨૦નું હોમ લર્નિંગ :::: વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની ( ધોરણ : ૩ થી ૧૨ ) નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો ......

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304338897589043214438

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304339326488576013349

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304339394468249613350

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304339474396774414075

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304339609321472016484

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304339774633574414076

ધોરણ-૧૦

https://diksha.gov.in/play/content/do_31304340058853376016263

ધોરણ-૧૨

https://diksha.gov.in/play/content/do_31304340200670003216264


તા. ૧૫/૦૬/૨૦૨૦નું હોમ લર્નિંગ :: વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની ( ધોરણ : ૩ થી ૧૨ )નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304181825921024011972

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304189977237913612482

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304190161426841612266

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304190342198067212485

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304197566028185612274

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304190602557030411834

ધોરણ-૧૦

https://diksha.gov.in/play/content/do_31304190742823731211578

ધોરણ-૧૨

https://diksha.gov.in/play/content/do_31304190950242713611436


19 June, 2020

તા. ૨૦/૦૬/૨૦૨૦નું હોમ લર્નિંગ વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો.....

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304492488368128017349

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304493059252224018705

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304493171315507214969

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304482438958284814849

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304482667936972816975

ધોરણ

https://diksha.gov.in/play/content/do_31304482739390054416976

ધોરણ-૧૦

https://diksha.gov.in/play/content/do_31304482805814067217993

ધોરણ-૧૨

https://diksha.gov.in/play/content/do_31304482901666201614563


તા.૧૮/૦૬/૨૦૨૦નું હોમ લર્નિંગ : વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો


ધોરણ – ૩

ધોરણ – ૪ 

ધોરણ – ૫ 

ધોરણ – ૬ 

ધોરણ – ૭ 

ધોરણ – ૮ 

ધોરણ-૧૦

ધોરણ-૧૨

માર્ચ : ૨૦૨૦નુંં આપણી શાળાનું પરિણામ ૧૦૦% આવેલ છે તે બદલ તમામ વિધ્યાર્થીઓને અભિનંદન.......


માર્ચ : ૨૦૨૦નુંં આપણી શાળાનું પરિણામ ૧૦૦% આવેલ છે તે બદલ તમામ વિધ્યાર્થીઓને અભિનંદન.......


માર્ચ : ૨૦૨૦નુંં આપણી શાળાનું પરિણામ ૧૦૦% આવેલ છે તે બદલ તમામ વિધ્યાર્થીઓને અભિનંદન.......

ધોરણ : ૧૦ની જુન મહિના માટે વિડીઓ લિંક : વિજ્ઞાન પ્ર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો - Video Link of Standard : 10 for June Month.

1.    ધોરણ 10 વિજ્ઞાન પ્ર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભાગ 1
2.    ધોરણ 10 વિજ્ઞાન પ્ર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભાગ 2
3.   ધોરણ 10 વિજ્ઞાન પ્ર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભાગ 3