રાષ્ટ્રીય સેવા યોજના ઓરી ખાસ શિબિર ૨૦૨૨-૨૩
શ્રી સરસ્વતિ વિદ્યા વિહાર,ઓરી , તા.નાંદોદ, જી.નમૅદા
ખાસ શિબિરમાં દરરોજના કાર્યોનું સમયપત્રક
સ્થળ :-કૃપાલુ આનંદ આશ્રમ,મુ.પો .ઓરી,તા.નાંદોદ,જી.નમૅદા
ખાસ શિબિર તારીખ :- ૦૪-૦૩-૨૩ થી ૧૦-૦૩-૨૩ = ૭ દિવસ
ખાસ શિબિરનો હેતુ :- બાળકોમાં સામાજિક
જવાબદારીનું ઘડતર
ખાસ શિબિરમાં ભાગ લેનાર શિબિરાર્થીઓની
સંખ્યા :- ૫૦(પચાસ)
Fit India School week Celebration : 28/12/2022 to 03/01/2023
Kho-Kho Competition.....Vedio....
Fit India School week Celebration : Kho-Kho Competition.....Photos....


















